બ્લડ પ્રેશર એક એવી સમસ્યા છે જે ઘણા લોકોને ખબર પણ નથી પડતી, તેથી તેને “Silent Killer” કહેવામાં આવે છે.
📌 BP કેમ વધે છે?
• વધુ મીઠું
• તણાવ
• વજન વધવું
• વ્યાયામનો અભાવ
• કુટુંબમાં ઈતિહાસ
⚠️ લક્ષણો:
ઘણા લોકોમાં કોઈ લક્ષણ નથી, પરંતુ ક્યારેક:
• માથાનો દુખાવો
• ચક્કર
• થાક
🏥 કેવી રીતે કંટ્રોલ કરવું?
• નિયમિત BP ચેક કરવું
• મીઠું ઓછું લેવુ
• રોજ 30 મિનિટ ચાલવું
• તણાવ નિયંત્રણ
• દવા સમયસર લેવી
❗ જોખમ શું છે?
અનિયંત્રિત BP થી:
• હાર્ટ એટેક
• સ્ટ્રોક
• કિડની નુકસાન
👉 નિયમિત તપાસ અને જીવનશૈલીમાં ફેરફારથી BP કંટ્રોલમાં રાખી શકાય છે.